દિવાળી માટે પાનનો મુખવાસ બનાવાની રીત Pan Mukhwas


For more great Instant Pot recipes, please visit InstantPotEasy.com

Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCmWaIBcxnoiGPd7ciPL2YNg/join My Vlog Channel …

20 replies
  1. Uma Chandan
    Uma Chandan says:

    તમારી દરેક વાનગીઓ અને ટીપ્સ ખરેખર ખૂબ સરસ હોય છે પણ દરેક વાનગી ની સામગ્રી અને મેઝરમેન્ટ description box માં આપો તો સારુ. વિડીયો વારેઘડીએ પ્લે કરવો પડે છે.

    Reply
  2. Vishal Pipaliya
    Vishal Pipaliya says:

    મનિષાબેન, જ્યારથી તમારી ચેનલ હેક થઇ અને તમે ચેનલ પર પરત ફર્યા છો ત્યારથી તમારામાં એક નવો જ જુસ્સો દેખાઈ રહ્યો છે.

    પેહલાં કરતા પણ વધુ જોશથી, ઉત્સાહથી, ઉમંગથી રેસીપી બનાવો છો તેવું જણાઈ રહ્યું છે.

    મુખવાસ (mouth fresher) ની રેસીપી ખરેખર ખુબ સરસ છે. પાન મુખવાસની રેસીપી માટે ખુબ ખુબ આભાર.

    Stay Blessed!!!

    Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *