મોઢું ચોખ્ખુ કરી દે એવી વડોદરાની આ આઇટમ તમે બનાવો છો?||vadodara famous Street food


For more great Instant Pot recipes, please visit InstantPotEasy.com

bhajia #methinagota #usad #bhajiausad Hi friends This is very fantastic yummy tasty recipe of vadodara Plz watch video for complete recipe and follow us for …

35 replies
  1. Dhirendra Joshi
    Dhirendra Joshi says:

    મેથીના ગોટા બનાવવા માટે સુકવેલી મેથી ની ભાજી વાપરી શકાય ? કારણકે પરદેશ માં ઘણી જગ્યાએ મેથી ની ભાજી નિયમિત રુપથી મળતી નથી. ગુજરાતી ઓ જ્યારે સિઝન હોય ત્યારે મેથી ની ભાજી સુકવીને store કરી રાખે છે. Anticipating early reply.

    Reply
  2. Gopal Vaishnav
    Gopal Vaishnav says:

    ભજીયા ઉસલ મારી પ્રીય વાનગી, અને વડોદરા મારું પ્રિય ગામજી. અને એક ડીસ માત્રથી સ્વાદ અને ભુખ સંતોષાઈજી. તીખું અને તમતમતું સૌને મનભાવતું લારી લારી ગલી ગલી ગરીબ તવંગર સૌનું પ્યારું આ સેવ ભજીયાઉસળ છે અનેરું. ગોપાલ વૈષણવ.

    Reply
  3. Kashmira Modi
    Kashmira Modi says:

    Sev nakhvi not necessary. Hu banavu chu. I'm also from vadodara. Jene game e sev nakhe jo ghar ma hoi to baki sev vgr pan e testy j lage che. Decoration mate chale. Be vastu ni jarur nathi. Sorry. For my idea.

    Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *