રોટલી કે પરોઠામાંથી બાળકોને ભાવે એવો ચેવડો Leftover Roti Recipe


For more great Instant Pot recipes, please visit InstantPotEasy.com

Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCmWaIBcxnoiGPd7ciPL2YNg/join My Vlog Channel …

27 replies
 1. Shamim Tinwala
  Shamim Tinwala says:

  Hi manisha mam….vadheli roti ne garainder kari ne churma na ladu bane tem ladu banau chu..bacheli roti ma thi panir tortila ne biji ghani vastu banau chu special roti vadhre banavine😀😀😀

  Reply
 2. Rana Sobhnaba
  Rana Sobhnaba says:

  Ha sars bne che hu pn ghni var banavu chu…hu aama singdana tel aavi jay etle nakhi chu…mixi ma crush kru chu….sugar powder pn nakhu chu….mast test aave che ek var evi rite tray krjo…jai Swaminarayan

  Reply
 3. Vishal Pipaliya
  Vishal Pipaliya says:

  ખુબ સરસ.
  આવી જ એક જૂની રેસીપી છે વધેલી રોટલીનું ચુરમું. તમે જે રોટલીનો ચૂરો તૈયાર કર્યો છે તેનો જ ઉપયોગ કરવાનો અથવા મીક્ષરમાં રોટલીને ગ્રાઈન્ડ કરી લેવાની. બીજાં એક વાસણમાં ઘી અને દેશી ગોળ નાખી પાયો/પાઈ તૈયાર કરવાનું અને તૈયાર કરેલો રોટલીનો ચૂરો ઉમેરી મિક્ષ કરવાનું. સ્વાદનુસાર ડ્રાયફ્રુટ્સ/એલચી/જાયફળ ઉમેંરી શકાય. કોઇપણ ડ્રાયફ્રુટ્સ/એલચી/જાયફળ વગર પણ એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ લાગે.
  મનિષાબેન, તમે જે રેસીપી જણાવી તે ખુબ જ સરસ છે.
  ખુબ ખુબ આભાર. 🙏

  Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *